<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

વિડીયો : જામનગર - કાલાવડ પંથકના છત્તરમાં પૂર આવ્યું : છત્તર ગામની નદીના પુલ પરથી જઈ રહેલા વટેમાર્ગુ તણાતા સ્થાનિકોએ મહામહેનતે બહાર કાઢ્યા : મોટરસાયકલ લઈ પસાર થતા હતા ત્યારે ધસમસ્તા પાણીનો પ્રવાહ આવ્યો : પાણીના પ્રવાહમાં મોટરસાયકલ તણાયું : માજી ઉપસરપંચ સંજયભાઈ વારોદરીયા અને મલેક પરિવારના યુવાનોએ વૃદ્ધને બચાવ્યા (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(9:14 AM IST)