<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

જામનગર : રણજીતસાગર મેન રોડ ઉપર સાધના કોલોનીમાં આવેલ પટેલ ફરસાણ માર્ટ દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા એક બાઈક અને દુકાનની તમામ વસ્તુઓ બળીને ખાક થઈ ગયેલ છે : ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી જતા આગ ઉપર કાબુ મેળવાઈ ગયાનું જાણવા મળે છે. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદીયાણી, જામનગર)

(9:15 AM IST)