તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૫ રવિવાર
News of Thursday, 27th June 2024
૮૦૦ મેગાવોટના ગ્રીનફિલ્ડ કોલસા આધારિત પાવર પ્લાન્ટની સ્થાપના માટે ૬૦૦૦ કરોડનું ફંડ ફાળવાશે : ભારત ટૂંક સમયમાં ૮૦૦ મેગાવોટના ગ્રીનફિલ્ડ કોલસા આધારિત પાવર પ્લાન્ટની સ્થાપનાને સમર્થન આપવા માટે રૂ. ૬૦૦૦ કરોડના વાયેબિલિટી ગેપ ફંડ (વી જી એફ)નું અનાવરણ કરશે. આગામી મહિનાના કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫માં આ જાહેરાત થવાની અપેક્ષા છે.

(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
