<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

મિર્ઝાપુરમાં વિજળી પડીઃ એકનું મોત : જીલ્લાના વિવિધ વિસ્‍તારોમાં મુશળધાર વરસાદ વચ્‍ચે મલગુડા ગામના ૬ લોકો ગંગામાં માછીમારી કરતા હતા ત્‍યારે વિજળી હોડી પર પડતા ર૯ વર્ષીય ધર્મેન્‍દ્રનું મોત થયેલ. જયારે અન્‍ય પ લોકો દાઝી જતા તેમને સારવાર માટે હોસ્‍પીટલમાં દાખલ કરાયા હતા.

(3:24 PM IST)