તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Thursday, 27th June 2024
રેગિંગ : ભયાનક ગરમીમાં ૩૦૦ ઉઠબેસ કરાવતા મેડિકલના વિદ્યાર્થીની તબિયત સિરિયસ બની ગઈ : રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાની સરકારી મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના એમબીબીએસના વિદ્યાર્થીને ડાયાલિસિસ કરાવવું પડ્યું. કારણ કે સિનિયર વિદ્યાર્થીઓએ તેના ઉપર રેગિંગ કરી તેને ભયાનક હિટવેવમાં ૩૦૦ થી વધુ પુશ-અપ્સ કરવાની ફરજ પાડી, જેના કારણે તેની કિડનીના કાર્યને ગંભીર અસર થઈ : ૭ ઉપર કેસ નોંધાયો.

(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
