તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Thursday, 27th June 2024
એમપીમાં ઈન્સ્ટાગ્રામની એક પોસ્ટ બાબતે યુવાન ઉપર સંખ્યાબંધ લોકો તૂટી પડ્યા : આઠની ધરપકડ :મધ્યપ્રદેશના બુરહાનપુરમાં મેડિકલ સ્ટોરમાં કામ કરતા સુમિત જાદવ નામના યુવાન ઉપર ઈન્સ્ટાગ્રામની એક પોસ્ટ - સ્ટોરી બાબતે મોહમ્મદ રમજાન અને તેના પુત્ર અલ્તાફ સહિત સંખ્યાબંધ મુસ્લિમ યુવકોએ લાઠી અને પાઇપથી હુમલો કરેલ છે. હુમલાનો ભોગ બનનાર સુમિતને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારે ઝડપભેર પગલાં લઈ આઠ આવા તત્વોને ઝડપી લીધા છે, જ્યારે પાંચ લાપતા છે.

(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
