News of Thursday, 27th June 2024
આવતા મહિને પીએમ બે દેશની મુલાકાત લેશે રશિયા અને ઓસ્ટ્રીયા નરેન્દ્રભાઈ જુલાઈમાં રશિયા સાથે ઓસ્ટ્રીયાની પણ મુલાકાત લેશે તેમ ન્યુઝ ફર્સ્ટ જણાવે છે. આગામી ૮ જુલાઈએ નરેન્દ્રભાઈ રશિયા જવાના છે અને ત્યાં રશિયન પ્રેસિડેન્ટ પુતીન સાથે મંત્રણાઓ કરશે. આ સાથે જ તેઓ ઓસ્ટ્રીયાની પણ મુલાકાત લેશે. આમ જુલાઈમાં બે દેશોની મુલાકાતે વડાપ્રધાન જઈ રહ્યા છે.

(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
