<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેશોદ ગામના વાડી વિસ્તારમાં વીજળી પડતા આઘેડનું મોત : આજે બપોરે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેશોદ ગામ વાડી વિસ્તાર માં વરસાદ સમયે વીજળી પડતા 108 માં કોલ આવેલ જેમાં એક વ્યક્તિ પર વીજળી પડતા આશરે 50 વર્ષના વ્યક્તિને તાત્કાલિક CPR જરૂરી સારવાર આપી જનરલ હોસ્પિટલ ખંભાળિયા ખસેડેલ જ્યાં તેમને ડોક્ટરે મૃત જાહેર કરેલ છે.

(4:22 PM IST)