<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

સેંગોલ દંડને લોકસભામાંથી દૂર કરવામાં આવશે નહીં : પાસવાન અન્નામલાઈ અને ચિરાગ પાસવાને સ્‍પષ્ટ કર્યું કે સેંગોલ દંડને લોકસભામાંથી દૂર કરવામાં આવશે નહીં.વિપક્ષી સાંસદોએ સેંગોલને લોકસભામાંથી હટાવવાની માંગ કરી છે.અન્નામલાઈ - સેંગોલ એ પ્રામાણિકતાનું પ્રતીક છે, જેને નેહરુ દ્વારા દેશનિકાલ કરવામાં આવ્‍યું હતું અને હવે પીએમ નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા તેના યોગ્‍ય સ્‍થાને પુનઃસ્‍થાપિત કરવામાં આવ્‍યું છે.

(4:26 PM IST)