તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Thursday, 27th June 2024
૩ રાજ્યો ૩ નવા એરપોર્ટ તમિલનાડુના ડી એમ કે સરકારના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કહ્યું, ઁરાજ્ય સરકાર હોસુરમાં નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાની યોજના ધરાવે છે. એરપોર્ટ ૨૦૦૦ એકર વિસ્તારમાં બનશે. દરમિયાન તેલુગુ દેશમ પાર્ટીના વડા અને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પણ આંધ્ર-દેશમાં નવા એરપોર્ટની યોજનાની જાહેરાત કરી રહ્યા છે.દરમિયાન થોડા દિવસો પહેલા, કર્ણાટકની કોંગી સરકારે પણ જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર બેંગ્લોરમાં તેમના બીજા સૌથી મોટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે એક વિશાળ જમીન શોધી રહેલ છે.

(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
