તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Thursday, 27th June 2024
ભુજના હમીરસર તળાવમાં પાણીની આવક શરૂ થતાં લોકોમાં આનંદ છવાયો : દેશ વિદેશમાં રહેતા કચ્છી માડુઓના હૃદયસમા ભુજના હમીરસર તળાવમાં પાણીની આવ શરૂ થતાં લોકોમાં આનંદ છવાયો છે. નાનકડા ઝરણાં જેવા વહેતા જળ ધોધનું આ દ્ર્શ્ય ભુજના મોટા બંધનું છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે પાણી સર્કિટ હાઉસ ઉમેદભવન પાસેના આ મોટા બંધ દ્વારા હમીરસર તળાવમાં પહોંચે છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ) : જુઓ વિડિઓ

(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
