<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

જેએસડબલ્યુ ગ્રુપ નવકાર કોર્પોરેશનનો બહુમતી હિસ્સો હસ્તગત કરશે : ન્યૂઝબ્રેક પુષ્ટિ કરે છે કે, જે.એસ.ડબલ્યુ ઇન્ફ્રાના સહયોગી જે એસ ડબલ્યુ પોર્ટ લોજિસ્ટિક્સ નવકાર કોર્પોરેશનનો બહુમતી હિસ્સો હસ્તગત કરશે.

(11:13 PM IST)