તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
મહારાષ્ટ્ર ૫૦૦ અબજ ડોલર જીડીપીને પાર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું : નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં મહારાષ્ટ્રનો સત્તાવાર જીડીપી આંક ₹ ૩૬,૪૫,૮૮૪ કરોડે પહોંચ્યો છે. ત્યારે એ કહેવું ઉચિત રહેશે કે, મહારાષ્ટ્ર આજની તારીખે $ ૫૦૦ અબજ ડોલર જીડીપીને પાર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે.

(9:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
