<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

૮૧ વર્ષના વયોવૃદ્ધ ભાજપના પૂર્વ સીએમ યેદિયુરપ્પા વિરુદ્ધ પોકસો કેસના સંબંધમાં ૭૫૦ પેજની ચાર્જશીટ ફાઇલ : કર્ણાટક સીઆઇડી પોલીસે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ૮૧ વર્ષના વયોવૃદ્ધ ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ જાતીય અપરાધ બાબતે પોકસો કેસના સંબંધમાં ચાર્જશીટ ફાઇલ કરી છે. ચાર્જશીટમાં યેદિયુરપ્પા સહિત ૪ નામો આરોપી તરીકે છે. જેમાં આરોપી નંબર ૧ યેદિયુરપ્પા છે. ૭૫૦ પેજના ચાર્જશીટમાં ૭૩ સાક્ષીઓના સ્ટેટમેન્ટ સામેલ છે.

(9:08 AM IST)