તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
બોલિવિયામાં બળવાનો પ્રયાસ નિષ્ફળ ગયો: આર્મી જનરલની ધરપકડ : બોલીવિયા દેશમાં બળવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. બળવાના પ્રયાસ વચ્ચે બોલીવિયાના પ્રેસિડેન્ટને જબ્બર સપોર્ટ મળ્યો છે. આર્મી જનરલ જુવાન જોશ જુનીગાની ધરપકડ કરવામાં આવી છે. તેઓ, પ્રેસિડેન્ટના મહેલમાં લશ્કરી દળો સાથે ઘૂસી ગયા હતા. આ પછી લોકોએ બોલિવિયાનો ફ્લેગ ફરકાવ્યો હતો અને રાષ્ટ્રીય ગાન ગાવા સાથે હર્ષનાદ કર્યા હતા. પ્રેસિડેન્ટે કહ્યું હતું કે લોકશાહી હંમેશા જીવંત રહેશે.

(9:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
