તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
ઇંગ્લેન્ડને પરાજિત કરી ભારતે ફાઇનલમાં પ્રવેશ કર્યો : ઈતિહાસ રચવાથી ભારત એક પગલું દૂર : ભારતે અંતિમ-ચાર તબક્કામાં ઈંગ્લેન્ડને ૬૮ રને હરાવીને દક્ષિણ આફ્રિકા સાથે ૨૦૨૪ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો. : ભારતે અંગ્રેજો પાસે 'લગાન' વસૂલી: અક્ષર-કુલદીપની જોડીએ ઇંગ્લેન્ડને ઘરભેગા કર્યા; ટીમ ઈન્ડિયા ૧૦ વર્ષ પછી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ફાઈનલમાં પહોંચી. હવે ૨૯ મી એ દક્ષિણ આફ્રિકા સામે ફાઇનલમાં ભારત ટકરાશે.

(9:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
