<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

ગઈકાલે ૨૭ જૂને મુંબઈ, થાણે, નવી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ રહ્યો હતો. બેથી અઢી ઇંચ વરસાદ પડી ગયેલ. રાત્રે પણ વરસાદ ચાલુ રહેલ. ઉપરોક્ત વિડિયો ગઈ રાત્રે ૯.૪૦ વાગ્યાનો મારોલ અંધેરીનો છે..

(9:25 AM IST)