<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની તપાસનો સીટનો રિપોર્ટ આજે હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી સંભાવના: અધિકારીઓમાં ફફડાટ : રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની તપાસનો સીટનો રિપોર્ટ આજે હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે. ૨૮ જૂને હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાનો સમય આપવામાં આવેલ. ચાર અધિકારીઓની સીટની ટીમે ૧૦૦ કરતા વધુ પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો છે. આ અહેવાલને લીધે રાજકોટ કોર્પોરેશન સહિત અનેક અધિકારીઓમાં ફફડાટ જોવા મળે છે

(9:25 AM IST)