News of Friday, 28th June 2024
હેવી ડ્રીંક લેવાથી દર વર્ષે લાખો લોકો જીવ ગુમાવી રહ્યા છે: કરોડો લોકો વિવિધ રોગોથી પીડિત : હેવી ડ્રીંક લેવા ને કારણે વિશ્વમાં દર વર્ષે ૨૫-૨૬ લાખથી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. લગભગ ૪૦ કરોડ લોકો નશીલી દવાઓના કારણે થતા રોગોથી પીડાય છે

(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
