તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
દિલ્હીમાં ભારે વરસાદ દરમિયાન એરપોર્ટ ટર્મિનલની છત તૂટી પડી: ૬ ને ઈજા : દિલ્હીમાં આજે શુક્રવારે વહેલી સવારે ભારે વરસાદ દરમિયાન ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ ૧ની છત તૂટી પડી હતી: 6 ને ઈજા : સમાચાર એજન્સીઓના જણાવ્યા અનુસાર, છત પડી જવાને કારણે અડધો ડઝન લોકો ઘાયલ થયા છે. આ છત વાહનો અને ટેક્સીઓ પર પડી હતી, જેમાં કેટલાક લોકો દટાયા પણ હતા.

(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
