તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 28th June 2024
રાજકોટમાંથી લાખોના ગાંજા સાથે ત્રણને ઝડપી લીધા : રાજકોટમાં ૩.૯૫ લાખના ગાંજા સાથે એસઓજીએ ૩ને પકડ્યા: રણુજા મંદિર પાછળ જય સોમનાથ સોસાયટીમાં દરોડો: વજેનાથ ગોસ્વામી, રાજસ્થાનનો બાબુ બીશ્ર્નોઈ અને નાના મવા રોડ ક્વાર્ટરનો આશુ કુશવાહા ઝડપાયા: પીઆઇ જે.એમ કૈલા, પીએસઆઈ એમ.જે.આહિર, એએસઆઈ ડી.બી.ખેર, હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા, વિરદેવસિંહ જાડેજા, ફિરોઝભાઈ સહિતની કાર્યવાહી. ભાવેશ કુકડીયા અકિલા રાજકોટ

(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
