<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

સંસદમાં દ્રૌપદી મૂરમુના પ્રવચન ઉપર ચર્ચા ચાલુ નરેન્દ્રભાઈ જવાબ આપશે : આજે સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂરમુના પ્રવચન ઉપર ચર્ચા થઈ રહી છે, નરેન્દ્રભાઈ તેનો જવાબ આપશે * કર્ણાટકના હાવેરી જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાય છે, બંધ ટ્રક સાથે મીની બસ અથડાતા ૧૩ ના મૃત્યુ થયા છે, બે ગંભીર છે, બધા જ શિવમોગાના રહેવાસી હતા.

(11:00 AM IST)