<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

નીટને નાબૂદ કરો, જૂની સિસ્ટમ્સ ચાલુ કરો: મમતાની સ્પષ્ટ માગણી : પશ્ચિમ બંગાળના તેજ તર્રાર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે નીટને નાબૂદ કરી જૂની સિસ્ટમ્સ લાગુ કરો, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી તેમણે આ માગણી કરી છે

(11:02 AM IST)