News of Friday, 28th June 2024
ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારી ? ચીન દર મહિને ૮ અણુ હથિયારો બનાવી રહેલ છે: અમેરિકન રિસર્ચ ઇન્સ્ટિટયૂટની એક રિપોર્ટ બહાર આવી છે જે મુજબ ચીન દર મહિને ૮ અણુ હથિયારો બનાવી રહેલ છે, એક વર્ષમાં ૯૦ જેટલા ન્યુક્લિયર વોર હેડ તેમણે બનાવી લીધા છે. સમગ્ર દુનિયામાં હડકંપ મચી ગયો છે. ચારે કોર પ્રશ્ન પુછાય છે કે ચીન ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારી તો કરી રહ્યું નથી ને ?

(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
