હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 28th June 2024
એરટેલે પણ ટોપ અપ પ્લાનના ટેરીફમાં ૧૦ થી ૨૧ ટકાનો વધારો જાહેર કર્યો રિલાયન્સ જીઓ પછી હવે એરટેલે પણ ટોપ અપ પ્લાનના ટેરીફમાં ૧૦ થી ૨૧ ટકાનો વધારો જાહેર કર્યો છે. નવા પ્લાન મુજબ ૧૭૯ રૂપિયાનો પ્લાન હવે ૧૯૯ રૂપિયામાં અને ૩૯૯ રૂપિયાનો પોસ્ટ પેઇડ પ્લાન હવે ૪૪૯ રૂપિયામાં મળશે. ૩ જુલાઈથી આ વધારો લાગુ પડશે.

(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
