તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 28th June 2024
પોલીસ સ્ટેશનમાં ભાજપ નેતાનો જન્મદિવસ ઉજવાયો !! : અમદાવાદ ડીસીપીની ઓફિસનો એક વિડીયો વાયરલ થયાનું ન્યુઝ ૧૮ ગુજરાતી ચેનલ જણાવે છે. જે મુજબ પોલીસ સ્ટેશનમાં ભાજપ નેતાનો જન્મદિવસ ઉજવાયો હતો. ડીસીપીની હાજરીમાં પોલીસ સ્ટેશનમાં ઉજવણી થતાં અનેક સવાલો ઉઠ્યા છે

(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
