<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

દિલ્‍હી એરપોર્ટ દુર્ઘટનામાં મૃતક માટે ૨૦ લાખ અને ઈજાગ્રસ્‍તો માટે ૩ લાખ સહાય જાહેર દિલ્‍હી એરપોર્ટના ટર્મિનલ ૧ પર કેનોપીનો એક ભાગ તૂટી પડતાં એક વ્‍યક્‍તિનું મોત થયું હતું અને ઓછામાં ઓછા આઠ ઘાયલ થયા હતા. કેન્‍દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ જણાવ્‍યું હતું કે, મળતકો માટે ૨૦ લાખ રૂપિયા અને ઘાયલોને ૩ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે.

(3:08 PM IST)