<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

ખરાબ વાતાવરણને લીધે દીવ આવતી તમામ ફ્‌લાઈટો રદ્દ દીવના નાગવા એરપોર્ટ પર ખરાબ વાતાવરણને લીધે દીવ આવતી તમામ હવાઈ સેવા રદ કરાયેલ છે. અમદાવાદ - દીવ ઈન્‍ડિગો ફ્‌લાઈટ, મુબંઈ - દીવ એર ઇન્‍ડિયા ફલાઈટ પણ રદ કરી છે. દમણ-દીવ વચ્‍ચે ચાલતી પવન હંસ હેલીકોપ્‍ટર સેવા પણ રદ કરવાનો નિર્ણય લેવાયો.

(3:33 PM IST)