News of Friday, 28th June 2024
દિલ્હી IGI એરપોર્ટના ટર્મિનલ 1 પરથી ફ્લાઇટની કામગીરી અનિશ્ચિત સમય માટે અટકાવી દેવામાં આવી : દિલ્હી એરપોર્ટ પર સવારે થયેલા અકસ્માત બાદ પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. ટર્મિનલ-1 (T-1) હાલ માટે અનિશ્ચિત સમય માટે બંધ રહેશે. T-1થી ઓપરેટ થતી ઈન્ડિગો અને સ્પાઈસ જેટની ફ્લાઈટ્સ હાલ T-2 અને T-3થી ઓપરેટ થશે.

(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
