<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

બે દાયકાની સેવાઓ પછી એબીપી ન્યૂઝના સીઈઓનું રાજીનામું : એબીપી ન્યૂઝના સીઈઓ અવિનાશ પાંડેએ બે દાયકાના કાર્યકાળ બાદ ચેનલમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ ૧૯૯૯ થી આ ચેનલમાં કાર્યરત હતા.

(8:20 PM IST)