<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

નીટ-યુજી પેપર લીક કેસમાં ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલની એરેસ્ટ : નીટ-યુજી પેપર લીક કેસમાં ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. એહસાનુલ હક અને વાઇસ પ્રિન્સિપાલ ઇમ્તિયાઝ આલમની ધરપકડ. ~ તપાસ આગળ વધી રહી છે. કેટલીક મોટી માછલીઓ પણ રડાર હેઠળ છે. ટૂંક સમયમાં પૂછપરછ.

(9:56 PM IST)