<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

જામનગરમાં અનુપમ ટોકીઝ પાસે એક કપડાની દુકાનવાળા એ સેલ ના નામે જામનગરની ટ્રાફિક વ્યવસ્થાના ઉડાવ્યા ચિંથરા : પબ્લિક સાથે ખુદ પોલિસ ના વાહનો પણ ફસાયા છતા એક કલાક થી વધુ સમય ટ્રાફિક જામ સર્જાયો : અંતે પોલીસે દુકાન બંધ કરાવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો (અહેવાલ - મુકુંદ બદીયાણી, તસવીર - વિશ્વાસ ઠક્કર)

(9:57 PM IST)