<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

બિહારના મધુબનીમાં ભૂતાહી નદી ઉપર આજે વધુ એક નિર્માણાધીન પુલનો એક ભાગ તૂટી પડ્યો, છેલ્લા ૧૧ દિવસમાં બિહારમાં આ પાંચમી વખત પૂલ તૂટી પડ્યો. કરોડોનું નુકસાન.

(11:32 PM IST)