<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

રાજકોટમાં ખળભળાટ મચાવતી ઘટના : રાજકોટમાં ચોંકાવનારી ઘટના: કણકોટ રોડ ફ્લોર પ્લાઇન બ્લોક નં ઇ- ૩૦૨માં બનાવ: માતાએ કોઈ લિકવિડ પી બે વર્ષની દિકરી જીયા કેવીનભાઇ જસાણીને બાથમા દબાવીને સુઇ જતા માસૂમ દિકરીનું મોત: માતા સારવાર હેઠળ

(9:31 AM IST)