News of Saturday, 29th June 2024
...અને રોડ ઉપર ઉભેલા લોકો ઉપરથી મહાકાય આખલો ટપી ગયો : ગાંધીધામમાં સેકટર ૫ માં બે આખલાઓ વચ્ચે દોડાદોડી દરમ્યાન એક આખલો રોડ ઉપર ઉભેલા લોકો ઉપરથી ટપી ગયો હતો. સદ્દભાગ્યે મહાકાય આખલાની હડફેટે કોઈ ચડ્યું નહીં. કચ્છમાં રખડતા ઢોરની હડફેટે લોકોના મૃત્યુના બનાવો બની ચૂક્યા છે. દિલધડક સીસી ટીવી ફૂટેજ (તસ્વીર : સોનુ રાઠોડ, ગાંધીધામ)

(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
