તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
પશ્ચિમ બંગાળના ગવર્નરે મમતા વિરુદ્ધ બદનક્ષીનો કેસ કર્યો : બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે મમતા બેનર્જી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. મમતાએ દાવો કર્યો હતો કે મહિલાઓએ પોતાની સમક્ષ ફરિયાદ કરી હતી કે તેઓ ત્યાંની પ્રવૃત્તિઓને કારણે રાજભવનની મુલાકાત લેવાથી ડરે છે. આ મામલે બંગાળના ગવર્નરે કેન્દ્રીય કાયદા મંત્રી સાથે પણ બેઠક કરી હતી.

(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
