<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

આટકોટઃ ડોડીયાળા પટેલ સમાજને ૨.૧૧ લાખનું દાન : શ્રી લેઉવા પટેલ સમાજ ભવન-ડોડીયાળાના નિર્માણમાં ૨.૧૧ લાખનું શ્રી ખોડલધામ-કાગવડના ટ્રસ્‍ટીશ્રી અમરેલીના નામાંકિત ‘વ્રજ કન્‍ટ્રક્‍શન' ના માલિક ‘વસંતભાઇ મોવલીયા' દ્વારા આપેલ છે. તેમ વિપુલભાઇ ત્રાપશીયાની યાદીમાં જણાવ્‍યું છે.

(9:58 AM IST)