તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
રાજકોટ ચીફ ફાયર ઓફીસર તરીકે ભુજના અનિલ મારૂને ચાર્જઃ રાજય સરકાર દ્વારા નિયુકતી રાજકોટઃ મ્યુનિ.કોર્પોરેશનમાં ફાયર એનઓસી આપવાની સતા ચીફ ફાયર ઓફીસર સિવાય કોઇ પાસે નથી ત્યારે ટી.પી.ઓની જેમ ડેપ્યુટેશન પર અધીકારી આપવા મનપા હોદેદારો સરકારને પત્ર લખી માંગ કરવામાં આવતા ગઇકાલ મોડી રાત્રે રાજય સરકાર દ્વારા કચ્છ-ભુજના અનિલ મારૂને રાજકોટના ચીફ ફાયર ઓફીસર તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો : અત્રે નોંધનીય છે કે, રાજકોટ મનપાના પુર્વ ચીફ ફાયર ઓફીસર ઇલેશ ખેર અને ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઇ ઠેબાને ટી.આર.પી ગેમઝોન દુર્ધટનામાં કામમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા છે.

(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
