તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 29th June 2024
આટકોટમાં વરસાદી પાણી ભરાયાઃ આટકોટ ગોંડલ ચોકડી થોડા વરસાદે જ રોડ પર પાણી ભરાઇ જાય છે. પીડબલ્યુ ડીના અધિકારીઓ તાબડતોબ યોગ્ય કરે તે જરૂરી છે. વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વરસાદી પાણીના ખાડા ભરાયા હતા. (તસ્વીરઃ કરશન બામટા-આટકોટ)

(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
