<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

રાજ્‍યના ૧૫૯ તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં મેઘરાજા વરસી પડ્‍યા છે. આજે સવારે આઠ સુધીમાં નવસારી અને સુરતના પલસાણામાં ચાર ઇંચ, જ્‍યારે જલાલપુર ઉમરગામ ખેરગામ વાલોદ બોટાદ ગણદેવી વાપી બારડોલી ચીખલી અને વ્‍યારામાં બે ઇંચ થી સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ સુધીમાં પડી ગયો છે.

(11:34 AM IST)