<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

નીતીશ કુમારની આગેવાની હેઠળ બિહારમાં આજે જનતા દળયુ ની રાષ્‍ટ્રીય કારોબારીની બેઠક મળી રહી છે. સૂત્રોનું માનવામાં આવે તો આ બેઠકમાં સંભવતઃ બિહારના મુખ્‍યમંત્રી પદે નીતીશકુમારની જગ્‍યાએ કોઈ અન્‍યને ચુંટી કાઢવામાં આવે તે સહિત મોટા નિર્ણયો લેવાય તેવી સંભાવના છે.

(11:37 AM IST)