News of Saturday, 29th June 2024
કલેકટરના અધ્યક્ષપદે લોકમેળાની મીટીંગનો પ્રારંભઃ કમિટીઓની રચનાઃ તમામ લેવલે સુરક્ષા-ફાયર-NOC-અંગે આદેશોરાજકોટ કલેકટરશ્રી પ્રભવ જોષીના અધ્યક્ષપદે બપોરે ૧ વાગ્યાથી લોકમેળાની તૈયારીઓ સંદર્ભે મહત્વની મીટીંગ શરૂ થઇ છેઃ તમામ અધીકારીઓને બોલાવાયા દોઢ ડઝન કમિટીની રચનાઃ તમામ લેવલે સુરક્ષા તથા મેળામાં દરરોજ ૧ાા થી ર લાખ લોકો એકઠા થતા હોય ફાયર -કોઇપણ ડીઝાસ્ટર સામે તમામ પ્રકારના પગલા લેવા આદેશોઃ ફુલપ્રુફ તૈયારીઓ કરવા-રીપોર્ટ આપવા પ્રભવ જોષીની સૂચનાઃ બપોરે રાા વાગ્યે પણ મીટીંગ સતત ચાલુ...

(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
