તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
શ્રી ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલની કાલે સાધારણ સભાશહેરમાં કાર્યરત ક્ષત્રિય સમાજની સંસ્થા શ્રી ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલની ૪૯મી વાર્ષિક સાધારણ સભા તા. ૩૦ને રવિવારે સવારે ૧૦:૩૦ કલાકે શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય, રજપુતપરા શેરી નં. ૫, રાજકોટ ખાતે યોજાશે. સંસ્થા સર્વે હોદેદારો, કાર્યવાહક સમિતિ, આજીવન સભ્યો, સામાજિક શ્રેષ્ઠીઓ, અગ્રણીઓએ ઉપસ્થિત રહેવા સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે.

(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
