<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

જામનગર ખંભાળિયા હાઇવે પર વસઈ નજીક બે બાઈક ધડાકાભેર અથડાતા ત્રણ યુવકો ગંભીર જામનગર::જામનગર ખંભાળિયા હાઇવે પર વસઈ નજીક બે બાઈક ધડાકાભેર અથડાતા ત્રણ યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અંગેની જાણ થતાં જ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર માટે ત્રણેય યુવકને પકડવામાં આવ્યા હતા.(અહેવાલ:મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(3:43 PM IST)