<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

ગોંડલ યાર્ડમાં ચેરમેન પદે અલ્‍પેશ ઢોલરીયા-વાઇસ ચેરમેન ધર્મેન્‍દ્રસિંહ જાડેજા : ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે અલ્‍પેશભાઇ ઢોલરીયા અને વાઇસ ચેરમેન તરીકે ધર્મેન્‍દ્રસિંહ જાડેજાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. (ભાવેશ ભોજાણી : ગોંડલ)

(3:44 PM IST)