તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
ધ્રોલમા મેઘરાજાના શ્રી ગણેશ : બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ : અનેક વિસ્તારોમાં પાણી ભરાયા માં મેઘરાજાના શ્રીગણેશ થયા છે. ધ્રોલમાં બે થી ચાર વાગ્યા સુધીમાં સવા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જોડિયા રોડ સહિત વિસ્તારોમાં પાણી ભરાયા છે.ધ્રોલમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. બપોરના 2 વાગ્યા થી 4 વાગયા સુધીમા 58 મી.મી. વરસાદ મામલતદાર કચેરી ખાતે નોંધાયો છે. ખેડૂતો ખુશ ખુશાલ થયા છે.

(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
