<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

વિરાટ કોહલીએ ટી-ટ્વેન્ટી ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી* અજેય ભારત, વિરાટ જીત, હાર્દિક અભિનંદન: ૧૭ વર્ષ પછી જીત્યો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ: એ જ સાથે વિરાટ કોહલીએ ટી-ટ્વેન્ટી ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી.. એક સમયે મેચ ભારતના હાથમાંથી નીકળી ગઈ હતી. પરંતુ ભારતના બોલર્સે હારેલી મેચ જીતાડી. હાર્દિક પંડ્યા અને બુમરાહની ઓવરનું ખૂબ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું. ખાસ કરીને સૂર્યકુમાર યાદવે લીધેલ ખાસ કેચ તો હંમેશા માટે યાદગાર બની રહેશે.

(12:14 AM IST)