તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
વાપી નજીક પાણી ભરેલા ઊંડા ખાડામાં ૩ બાળકો ડૂબી ગયા: ઘેરા શોકની લાગણી:દક્ષિણ ગુજરાતમાં વાપી નજીક રમજાન વાડી વિસ્તારમાં ત્રણ બાળકોના ડૂબી જવાથી કરુણ મૃત્યુ થયા છે. ભારે વરસાદના પાણી ભરાતા ઊંડા ખાડામાં ગરકાવ થયા.

(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
