તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતને વિજય અપાવ્યા બાદ રોહિત શર્મા મેદાનની માટી મોઢામાં લઈ રહ્યો છે:બાર્બાડોસમાં કેન્સિંગ્ટન ઓવલ એ મેદાન છે જ્યાં રોહિત શર્માએ ટી-૨૦ ફોર્મેટમાં છેલ્લી વખત કેપ્ટનશિપ કરી ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ વિજેતા બનાવી છે. :ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે રોહિત શર્માનો એક વીડિયો શેર કર્યો છે જેમાં કેપ્ટન રોહિત શર્મા યાદગીરી રૂપે મેદાનમાંથી માટી ઉપાડતો જોવા મળ્યો હતો. :વાસ્તવમાં આ એ જ મેદાનની માટી છે જ્યાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. રોહિતે મેદાનમાંથી માટી ઉપાડીને મોઢામાં નાખી.

(12:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
