<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

વર્લ્ડ કપની જીત પછી બુમરાહ ભારે ખુશખુશાલ અને ભાવવિભોર બની ગયો: ટીવી એન્કર પત્નીને ભેટી પડ્યો:ટી ટ્વેન્ટી વર્લ્ડકપની જીત પછી બુમરાહ એટલો બધો ખુશખુશાલ અને ભાવવિભોર બની ગયેલ કે ઇન્ટરવ્યૂ લેવા આવેલ તેની ટીવી એન્કર પત્નીને મેદાનમાં જ ભેટી પડ્યો હતો. એટલું જ નહીં પોતાના બાળકને તેડી લીધો હતો.. એક યાદગાર પળ...

(1:18 PM IST)